<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જુનાગઢ પંચ અગ્નિ અખાડામાં મુકતાનંદબાપુ સાથે ગૃહમંત્રીની મુલાકાત

 

જુનાગઢ : પંચ અગ્નિ અખાડા ખાતે અખિલભારત સાધુ સમાજના અધ્‍યક્ષ અને સભાપતી પૂ. મુકતાનંદ બાપુની ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવીએ મુલાકાત લીધી હતી ત્‍યારે પૂ. સંપુર્ણાનંદ બાપુ પૂ. સદાનંદબાપુ, પૂ. સુખરામદાસ બાપુ સહિતના સંતો તેમજ ધારાસભ્‍ય સંજય કોરડીયા શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા સહિતના ઉપસ્‍થિત રહયા હતા અને શ્રી સંઘવીએ પૂ. મુકતાનંદબાપુ સાથે ચર્ચાઓ કરી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:23 PM IST)