News of Thursday, 27th February 2025
જુનાગઢમાં પુ. મહેશગીરી બાપુની મુલાકાતે ગૃહમંત્રી

જુનાગઢ : ભવનાથ મહાદેવ મંદિર પાસે આવેલ વષાા પાથેશ્વર મહાદેવ મંદિર ખાતે હર્ષદભાઇ સંઘવી એ પુ. મહેશગીરી બાપુની મુલાકાત લીધી હતી ત્યારે પુ. બાપુ તેઓને ગુરૂદતાત્રેય ભગવાનની છબી આપી ઉપવષા ઓઢાડી સન્માનીત કર્યા હતા. ત્યારે પુ. સુખરામદાસબાપુ ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ - વિનુ જોષી તસ્વીર - મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
