<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ખાંભામાં ભૂકંપનો આંચકો

 

અમરેલી તા. ર૭ :. ખાંભા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૭.૩૩ કલાકે આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ધરા ધ્રુજતા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો. ર.૦૦ ની તીવ્રતાનું ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું ગાંધીનગર સિસ્‍મોલોજી વિભાગે પુષ્‍ટિ કરી છે.

(2:59 PM IST)