<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

બોટાદમાં ગૌરક્ષકોની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ

બોટાદ, તા. ર૮: મહાશિવરાત્રી પ્રસંગ હોય આ મહાશિવરાત્રી પ્રસંગે હિન્દુ ર્ધમિઔ શિવપુજા સાથે પુન્ય દાન કરી ધામિર્કતાથી ઉજવતા હોય તો કોઈ હિન્દુઔ ની લાગણી નો દુભાય તે માટે કોઈ અબોલ પશુની હત્યા નો કરવી અને બોટાદ શહેર જીલ્લામાં કોઈએ માસ મટનનો વેપાર ચાલુ નો કરવો આવી ચેતવણી આપી આવેલ હતી

કસાઈવાડામા કોઈ ખાનગીમાં માસ મટન નો વેપાર કરે છે કે નહિ તે માટે બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા એ તા.૨૬ ના મહાશિવરાત્રી પ્રસંગે સરપ્રાઈઝ ચેકિંગ  કર્યુ હતું.

(11:50 AM IST)