<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ શખ્શ પાસા હેઠળ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ અસામાજિક શખ્શ જયેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા (રહે-મોરબી રવાપર બોનીપાર્ક વાળા) ને ડીટેઇન કરી મધ્યસ્થ જેલ સાબરમતિ અમદાવાદ ખાતે ધકેલવામાં આવ્યો છે.

(2:05 PM IST)