<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

નરેન્દ્રભાઈનો જામનગરનો કાર્યક્રમ આવા પ્રકારે નક્કી થયો છે

રાજકોટ, તા.૧:  વડા પ્રધાન દિલ્હી એરપોર્ટ દ્વારા જામનગર આવવા નીકળી  સાંજે ૭.૨૦ વાગ્યે જામનગર એરફોર્સ પર પોહચી જશે તેમ સૂત્રો જણાવે છે.     

 સૂત્રોનાં જણાવ્યા અનુસાર અહી  સ્વાગત વિધિ પછી કાર દ્વારા સર્કીટ હાઉસ પોહચી જશે.અહી રાત્રી રોકાણ કરશે.

બીજા દિવસે મોટી ખાવડી વનતારા કાર્યક્રમ માટે રિલાયન્સ મોટી ખાવડી જશે. અહી લાંબો સમય ગાળે તેવી સંભાવના છે , અહીથી રિલાયન્સ હેલિપેડ મારફત ગીર જવા રવાના થશે.

(12:58 PM IST)