તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
જુનાગઢ દિવ્યાંગ દિકરીઓની સંસ્થાના સંચાલકોની ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત

જુનાગઢઃ માખીયાળા ગામે આવેલ સાત્વન વિકલાંગ વિકાસ મંડળ કે જયાં દિવ્યાંગ દિકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થાના છે. ટ્રસ્ટી નીલમબેન પરમાર અને રેખાબેન પરમારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત કરી સંસ્થાની સેવાકાર્યોની રૂપરેખા તથા પરિચય આપ્યો હતો. આ ઉપરાંત સંસ્થા તરફથી એક સ્મૃતિ ચિન્હ પણ અર્પણ કરવામાં આવ્યું હતું અને આ સંસ્થાની મુલાકાત લેવા આમંત્રણ પણ બન્ને બહેનો દ્વારા અપાયું હતું. ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાના સહકારની મુલાકાત લીધી હતી ત્યારે દાતા જનકભાઇ ઠક્કર ઉપસ્થિત રહયા હતાં.(
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
