<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

જામનગર સરકીટ હાઉસ ફરતે જપ્‍તો

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જામનગરના આ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરવાના છે. જેને લઇને ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:42 PM IST)