હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 2nd March 2025
અમરેલીના સાવરકુંડલા જે.વી મોદી હાઈસ્કૂલમાં ડમી વિધાર્થીની ઝડપાઈ
નાની બહેનને ટાઈફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ ગઈ

અમરેલીના સાવરકુંડલા જે.વી મોદી હાઈસ્કૂલમાં ડમી વિધાર્થીની ઝડપાઈ છે. ધોરણ 10 ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ છે.
નાની બહેનને ટાઈફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ. ગઈકાલે ગણિતના પેપર દરમિયાન ડમી વિધાર્થીની ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઇ છે
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
