News of Sunday, 2nd March 2025
જામનગર એરપોર્ટ પર મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમનું આગમન: અંબાણી પરીવારની મહેમાનગતિ માણશે
કેપ્ટ્ન હરમનપ્રિત કૌર.કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહિતના ખેલાડીઓ પહોંચ્યા : વનતારાની મુલાકાત પણ લેશે

જામનગર એરપોર્ટ પર મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમનું આગમન થયું છે, વુમન્સ ક્રિકેટ ટીમ અંબાણી પરીવારની મહેમાનગતિ માણશે
જામનગર એરપોર્ટ પર કેપ્ટ્ન હરમનપ્રિત કૌર.કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહિતના ખેલાડીઓ પહોંચ્યા હતા, વુમન્સ ક્રિકેટ ટિમ વનતારાની મુલાકાત પણ લેશે
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
