News of Tuesday, 4th March 2025
ભાવનગર હાઈવે ખારચીયા પાસે આઇસરમાં આગ લાગી

આટકોટઃ રાજકોટ ભાવનગર હાઈવે ખારચીયા પાસે આઇસરમાં અચાનક આગ લાગી હતી ડ્રાઇવરની સમયચૂકતાથી ડ્રાઇવરનો બચાવ થયેલો રાત્રિના સમયે અચાનક આઇસર માં આગ લાગેલી હતી ધટના સ્થળે લોકો દોડી ગયા હતા જોકે કોઈ જાન હાની થઈન હતી થોડી વારમાં માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. (તસવીરો કરશન બામટા)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
