<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

કાજલીના અગ્રણી દ્વારા મુખ્‍યમંત્રીનું સ્‍વાગત

કાજલીઃ વેરાવળ તાલુકાના કાજલી ગામના યુવા અગ્રણી અને જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ માનસિંહભાઇ પરમાર દ્વારા શિવરાત્રીના સોમનાથ ખાતે મુખ્‍યમંત્રી પધારેલ ત્‍યારે હેલી પેડ ઉપર સ્‍વાગત કરવામાં આવેલ (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)

(11:14 AM IST)