<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જૂનાગઢ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે મનન અભાણી નક્કી

કાલે ઈમેઈલથી જાણ કરશે :બેઠકોનો દોર ચાલુ :ડેપ્યુટી મેયર તરીકે શૈલેષ દવે તથા સ્ટેન્ડિંગ ચેરમેન બાલા રાડાના નામ મોખરે

જૂનાગઢ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે મનન અભાણી નક્કી થયાનું જાણવા મળે છે ,

 કાલે ઈમેઈલથી જાણ કરશે :બેઠકોનો દોર ચાલુ :ડેપ્યુટી મેયર તરીકે શૈલેષ દવે તથા સ્ટેન્ડિંગ ચેરમેન બાલા રાડાના નામ મોખરે હોવાનું જાણવા મળે છે 

(7:39 PM IST)