<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

જુનાગઢમા પૂર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચાના નિવાસ સ્‍થાન ‘ગિરિરાજ વિલા' ખાતે રસિયાનો ઉત્‍સવઃ અનેક વૈષ્‍ણવોએ ભાવવિભોર બની ઉત્‍સવનો આનંદ માણ્‍યો

 

જુનાગઢઃ કાલે તારીખ ૪/૩/૨૫ ના રોજ પૂર્વ ડેપ્‍યુટી મેયર  ગીરીશભાઈ કોટેચાના નિવાસ સ્‍થાન ‘ગિરિરાજ વિલા' ખાતે  રસિયાનો ઉત્‍સવ શ્રીમતી ગીતાબેન કોટેચા, ચાંદનીબેન કોટેચા તેમજ અનિલાબેન બથિયાની આગેવાનીમાં ‘નિખાલસ વીરાંગના કમિટી' સંસ્‍થાને સથવારે ઉજવાયો હતો. અનેક વૈષ્‍ણવોએ  ભાવવિભોર બની ઉત્‍સવનો આનંદ માણ્‍યો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે

(11:41 AM IST)