<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

અકિલા ન્યુઝ : અમરેલી જાફરાબાદ પંથક નજીક આવેલા ગ્રામીણ ગામડામાં સિંહણનો ખેડૂત પર હુમલો, ખેડૂતનું મોત, જાફરાબાદ રેન્જ અને જસાધાર રેન્જ વનવિભાગ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, નરભક્ષી સિંહણને વનવિભાગે મહા મહેનતે પાંજરે પુરી. : જુઓ વિડિયો

(12:37 PM IST)