<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવી ઠાકરની પસંદગી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫ :જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે  ધર્મેશભાઈ ધીરુભાઈ પોશિયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કરમણભાઈ કટારા - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકર ,શાસક પક્ષ નેતા મનનભાઈ અભાણી ,દંડક કલ્પેશભાઇ અજવાણીની નિમણૂક કરવામાં આવી છે.

      સૌ નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતનાએ પાઠવી છે.

(3:07 PM IST)