<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કાલાવડ પાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન રાખોલીયા,ઉપ પ્રમુખ દયાબેન ઝાપડાની વરણી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૫ :  કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઈ રાખોલીયા,ઉપ પ્રમુખ દયાબેન રમેશભાઈ ઝાપડા,

કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા,શાસક પક્ષ ના નેતા તરીકે સુરેશભાઈ રામજીભાઈ સોલંકી અને દંડક તરીકે  ખમાબા સહદેવસિંહ જાડેજા ની વરણી થયેલ છે.        

 

(4:57 PM IST)