<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

આટકોટ સીટનાં આગેવાનોએ ઢાંકી પંપીંગ સ્‍ટેશનની મુલાકાત કરી

 આટકોટઃ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે સાણથલી તેમજ આટકોટ સીટના તમામ આગેવાનો એ શુભેચ્‍છા મુલાકાત લઇ વિધાનસભાનું સત્ર શરૂ હોવાથી તેમાં ભાગ લઇ અને ઢાંકી પંપીંગ સ્‍ટેશન તેમજ મુખ્‍ય કેનાલને નિહાળવાનો અમૂલ્‍ય લ્‍હાવો મળેલ તેમજ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા જંગવડ ગામની જરૂરિયાતની યોગ્‍ય રજૂઆત કરેલ.(તસ્‍વીરઃ કરશન બામટા)

(11:47 AM IST)