તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 6th March 2025
કાલાવડ પાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન રાખોલીયા,ઉપપ્રમુખ દયાબેન ઝાપડાની વરણી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૬: કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઈ રાખોલીયા, ઉપપ્રમુખ દયાબેન રમેશભાઈ ઝાપડા, કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા,શાસક પક્ષ ના નેતા તરીકે સુરેશભાઈ રામજીભાઈ સોલંકી અને દંડક તરીકે ખમાબા સહદેવસિંહ જાડેજા ની વરણી થયેલ છે.(૩૮.૧૨)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
