<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

દ્વારકા પાલિકાના પ્રમુખપદે કોમલ ડાભી-ઉપપ્રમુખ વિજય માણેક

કારોબારી ચેરમેન તરીકે પરેશ ઝાંખરીયાની સર્વાનુમતે વરણી

(વિનુભાઇ સામાણી- કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૬: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઇ ડાભી, ઉપપ્રમુખ વિજય માણેક, કારોબારી ચેરમેન તરીકે પરેશ ઝાંખરિયાની વરણી કરાઇ છે. પ્રાંત અધિકારીની હાજરીમાં પાલિકાના સભાખંડ ખાતે સર્વાનુમતે વરણી કરાઇ છે. (૩.૭)

(11:48 AM IST)