<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૬ :  જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે આજે ગૌરવભાઇ રૂપારેલીયાની વરણી કરવામાં આવી છે.

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાની હાજરીમાં ગૌરવભાઇ રૂપારેલીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

તેઓની વરણીને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આવકારી છે. ગૌરવ રૂપોલીયા મો. નં. ૯૪ર૭૩ ૮૧પપ૩.

(1:44 PM IST)