તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
જામનગર શહેર ભાજપ અધ્યક્ષ તરીકે બીનાબેન કોઠારીના નામની જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : ભારતીય જનતા પાર્ટી, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ તરીકે બીનાબેન કોઠારીના નામની જાહેરાત ચૂંટણી ક્લસ્ટર
બાબુભાઈ જેબલિયા દ્વારા કરવામાં આવી છે.
ચૂંટણી ક્લસ્ટર ઈનચાર્જ બાબુભાઈ જેબલિયા, ચૂંટણી ઈનચાર્જ જાનકીબેન આચાર્ય, સંગઠન મંત્રી પલ્લવી બેન ઠાકર, રાજુભાઈ ધારેયા, વિમલભાઈ કગથરા, મેયર વિનોદ ખીમસુરીયા, પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, વગેરેની ઉપસ્થિતિ રહી હતી.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
