તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th March 2025
કુતિયાણાના દેવડા ડુંગર જંગલ વિસ્તારમાં ભીષણ આગ : 2 કી,મી, સુધી આગ ફેલાઈ

પોરબંદર : કુતિયાણાના દેવડા ડુંગર જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે આગ 2 કિલોમીટરમાં ફેલાઈ છે ,
આગ અંગે વનવિભાગ ચૂપ છે જંગલમાં સમયાંતરે લાગતી આગ કોણ લગાડે છે કે આગ લાગે છે તેની કયારેય તપાસ નહીં થતી હોય તેવો ગ્રામજનોમાં કચવાટ કરી રહ્યા છે
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
