તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાસુફ કેરી અને લાલબાગ કેરીની આવક :જાણો ભાવ અને કેટલી આવક થઈ
કેરીના ચાહકો જે વસ્તુની આતુરતાથી રાહ જોતા હોય છે તે પાકેલી કેરીની ગોંડલ યાર્ડમાં આવક શરૂ

ગોંડલ : ઉનાળાના આગમન સાથે જે કેરીના ચાહકો જે વસ્તુની આતુરતાથી રાહ જોતા હોય છે તે પાકેલી કેરીની ગોંડલ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હાસુફ કેરી અને લાલબાગ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 4100 થી 4220 રૂપિયા રહ્યો હતો.લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 2000 થી 3000 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 5 બોક્સની આવક થઈ હતી.લાલબાગ કેરીના 52 બોક્સની આવક થઈ હતી.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
