<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ફૂલડોલ ઉત્સવમાં શ્રી દ્વારકાધીશ મંદિર અદભૂત લાઈટીંગથી સજાવાયુ: અભૂતપૂર્વ ઘટના : જુઓ વિડીયો

ઐતિહાસિક ઘટના: સૌ પ્રથમ વખત હોલી ફૂલડોલ ઉત્સવમાં શ્રી દ્વારકાધીશ મંદિર અદભૂત લાઈટીંગથી સજાવાયુ. દ્વારકા મંદિરના વહીવટદારશ્રીના નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ. ચાલીને આવી રહેલા લાખો યાત્રાળુઓનો જુસ્સો વધારવા તંત્રની નવીન પહેલ. જગતમંદિરની શોભામાં થયો અભૂતપૂર્વ વધારો. ભક્તોની સેવા માટે તંત્ર સજ્જ. જય દ્વારકાધીશ. વિનુભાઈ સામાણી અને દિપેશ સામાણી દેવભૂમિ દ્વારકા.

(11:33 PM IST)