<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

અલ્‍પેશ ઢોલરીયાને શુભેચ્‍છા પાઠવતા લાખાભાઇ સાગઠીયા

 ખીરસરા : રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્‍પેશભાઇ ઢોલરીયાની વરણી થતાં રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા ૭૧ પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા તેમજ રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઇ સાગઠીયાએ શુભેચ્‍છા પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ : ખીરસરા)

(10:33 AM IST)