<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

જુનાગઢના પોલીસ અધિકારીઓને બેઝપીન અપાઇ

 

જુનાગઢઃ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે ફરજ બજાવતા પો.સબ. ઇન્‍સ. ૧. વાય.બી. રાણા, ર. એમ.વી. રાઠોડ, ૩. એસ.આઇ. સુમરા, ૪. એ.ડી. વાળા, પ. આર.પી. વણજારા નાઓને પીએસઆઇ થી પીઆઇ બઢતી પામેલ તથા એસઆઇ થી પીએસઆઇ બઢતી પામેલ અધિકારી ૧. આર.એમ. સોલંકી, ર. આર.બી. દેવમુરારી ૩. વિ.એમ. કોડીયાતરનાઓને એઅસઆઇ થી પીએસઆઇ બઢતી મળતા ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલિયા તમામ અધિકારીઓને બેઝ પીન કરી અભિનંદન પાઠવવામાં આવેલ છે.(

(1:36 PM IST)