<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

કચ્છમાં પાકિસ્તાની સગીર ઘૂસણખોર ઝડપાયો

ભુજ તા.૭: કચ્છના ખાવડા પાસે પાકિસ્તાની સગીર ઝડપાતા તપાસ હાથ ધરવામાં આવી છે.એલ આઈ અને સ્ટેટ આઈ બી ની સંયુક્ત ટીમે આ સગીરને ઝડપી પાડ્યો છે.જોકે તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પશ્ચિમ કચ્છ પોલીસે વધુ તપાસ કરી છે

(5:02 PM IST)