તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
અકિલા ન્યુઝ : જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલો, સ્વામીએ વિડિઓ બનાવી માફી માગ્યા બાદ પણ આક્રોશ યથાવત હતો, સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામબાપા ના મંદિરે આવી માફી માંગી, સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે બ્લેક કલરની સ્કૉપીયો ગાડીમાં વીરપુર લવાયા, જ્ઞાન પ્રકાશ સ્વામી મીડિયા થી ભાગ્યા, સ્વામીને મંદિરની પાછળની જગ્યા માંથી સીધા મંદિરમાં લઈ જવાયા હતા.:જુઓ વિડીયો

(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
