<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

દ્વારકા જીલ્લામાં પોલીસ ઇન્‍સ્‍પેકટર તરીકે બઢતી

 

ખંભાળીયાઃ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માં ફરજ બજાવી રહેલ   PSI ૧. તેજલ ચુડાસમા ૨. મનીષ મકવાણા ૩. આકાશ બારસિયા ને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર (PI) તરીકેની બઢતી મળેલ હોય જેમને  જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા વિભાગીય પોલીસ વડા હાર્દિક પ્રજાપતિ દ્વારા “પીપીઇંગ સેરીમની” યોજી ને ઉપરોક્‍ત ત્રણેય અધિકારીઓને નવા હોદ્દા મુજબના સોલ્‍ડરબેઝ પહેરાવી ને શુભકામનાઓ આપવામાં આવેલ.

(11:44 AM IST)