<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

અકિલા ન્યુઝ : ચોટીલા હાઇવે પર ડમ્પર ચાલક ચાલુ ડમ્પરે રેતી રોડ પર ઠાલવી ફરાર, હાઇવે પર ડમ્પર ચાલકે આગળ ખનીજચોરીનું ચેકીંગ હોઇ તેવુ લાગતા રેતી ભરેલ ડમ્પર રોડ પર જ ઠાલવી દિધુ હતું જેના કારણે અનેક બોર્ડ અને વીજ વાયરો નીચે પડયા હતા જે બાદ એક કારનો અકસ્માત સર્જાયો હતો : જુઓ વિડિયો

(2:16 PM IST)