તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 8th March 2025
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખનું સન્માન

જુનાગઢઃ શ્રી સ્વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરાના મહંત પૂજય ભકિત સ્વામીજીએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાને કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવી શુભકામનાઓ પાઠવી ત્યારની તસ્વીર.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
