News of Monday, 10th March 2025
દ્વારકામાં જોધાભા માણેક ચોકનો રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં રોષ રસ્તા ઉપર રામ ધૂન બોલાવીઃ અંતે રસ્તો ખુલ્લો

(દિયેશ સોમાણી) દ્વારકાઃ તંત્ર દ્વારા પૂર્વ દરવાજા તરફથી જોધાભા માણેકચોક જવાનો રસ્તો ચાલીના જવા આવવા માટે બેરીગેટ મૂકી રસ્તો લોકો માટે બંધ કરી દેતા રોષ ફાટી નિકળ્યો હતો.વેપારીઓએ દુકાના. બંધ કરી રસ્તાઓ ઉપર બેસીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.આખરે તંત્ર પૂર્વ દરવાજા તરફથી જોધાભા માણેકચોક જવાનો રસ્તો બેરીગેટ હટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
