<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલ ન્‍યુઝીલેન્‍ડ જતા વિદાય અપાઇ

જૂનાગઢ : જૂનાગઢ જીલ્લાના અકિલાના  પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલ જે હાલ ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં ચેક એન્‍ડ સેવ કંપનીમાં ફુડસ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને ત્‍યાંનું કાયમી નાગરિકત્‍વ પણ મળેલછે વિરલ ગત તા. ૨૫ જાન્‍યુઆરીના રોજ માદરે વતન જૂનાગઢ આવેલ અને દોઢ માસના રોકાણ દરમ્‍યાન તા. ૭ માર્ચ ના રોજ રાજકોટના હિરાસર એરર્પોર્ટ ખાતેથી ન્‍યુઝીલેન્‍ડ રવાના થતા તેને વિનુભાઇ જોષી શ્રીમતી મીતાબેન જોષી મૈત્રેય તથા અભિષેક અને મેંદરડા વિનુભાઇ  જોષીના વેવાઇ જીવનભાઇ મોહનભાઇ તેરૈયા શ્રીમતી મીનાબેન તેરૈયા ચિ. મયુરી તેમજ કિશન સંજયભાઇ મહેતા તથા ભાવિન મકવાણા પાર્થ સગારકા સહિતના એ વિરલ ને શુભેચ્‍છા પાઠવી વિદાય આપી હતી. રાજકોટ ‘‘અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા એ પણ વિરલને ટેલીફોનીક આર્શિવાદ આપેલ હતા.

(10:06 AM IST)