હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
ટેક્નોલોજી યુગમાં શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને જતા પદયાત્રીકો માટે ડિજીટલ કેમ્પ : જુઓ વિડિયો
ફુલડોલ ઉત્સવ પૂર્વે હાઈવે માર્ગ પર અનેક જગ્યાઓ પર કેમ્પ : લાઈટિંગના ડેકોરેશનથી શ્રધ્ધાળુઓમાં ખુશીનો માહોલ,શ્રધ્ધાળુઓએ રોશની સાથે મઝેદાર સેલ્ફી પણ લીધી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટેક્નોલોજી યુગમાં શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને જતા પદયાત્રીકો માટે
ડિજિટલ કેમ્પ યોજાયા છે
ખંભાળિયા-દ્વારકા માર્ગ પર ડિજિટલ કેમ્પનું આયોજન થયું છે.મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ આ કેમ્પનો આનંદ ઉઠાવ્યો છે.રંગબેરંગી લાઈટિંગથી શણગારાયેલા ડિજિટલ કેમ્પે શ્રધ્ધાળુઓનું મનોરંજન પૂરું પાડ્યું છે. ફુલડોલ
ઉત્સવ પૂર્વે હાઈવે માર્ગ પર અનેક જગ્યાઓ પર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.લાઈટિંગના ડેકોરેશનથી શ્રધ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે.શ્રધ્ધાળુઓએ રોશની સાથે મઝેદાર સેલ્ફી પણ લીધી હતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
