હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢ મહાનગરના નવનિયુકત પ્રમુખ અને પદાધિકારીઓ ગાંધીનગરની શુભેચ્છા મુલાકાતે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: ગુજરાત પ્રદેશ ભાજપા એ દરેક જિલ્લા મહાનગરના સંગઠન પ્રમુખો જાહેર કર્યા છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા ની ચુંટણી ભાજપે સંપૂર્ણ બહુમતી થી જીતી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ મંત્રી મુળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, હર્ષભાઈ સંઘવી, ફુલભાઈ પાનસેરિયા, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, કિરીટસિહ રાણા, યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી સાથે જુનાગઢ મહાનગરના નવનિયુકત પ્રમુખ ગૌરવ રુપારેલિયા, ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ પ્રમુખ પુનિત શર્મા નવનિયુકત મેયર ધર્મેશ પોશિયા ડે, મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષ ના નેતા મનન અભાણી તથા દંડક કલ્પેશ અજવાણીએ શુભેચ્છા મુલાકાત કરી હતી તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
