News of Wednesday, 12th March 2025
સાવરકુંડલાઃ ગાંઘીધામ કંડલા ખાતે ઇફકો કોરડેટ મેનેજીંગ કમીટીની મીટીંગ

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલાઃ તા. ૧ર,વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર દેશની સહકારી સંસ્થા ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર્સ કો-ઓ૫રેટીવ લી. ન્યુદિલ્લી- IFFCO ના કોરડેટ મેનેજમેન્ટ કમીટીના બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીંગ ઇફકો ગાંઘીઘામ (કચ્છ) પ્લાન્ટ ખાતે આજરોજ ઇફકોના ડીરેકટર્સ-ઘારાસભ્ય અને પુર્વમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના અઘ્યક્ષસ્થાને મળેલ છે.
જેમાં સમગ્ર વર્ષ દરમ્યાન કોરડેટ દ્વારા કરવામાં આવેલ વિવિઘ પ્રવળતીઓનો અહેવાલ પ્રીન્સીપાલ શ્રી પી.એમ.મેવા એ રજુ કરેલ. તેમજ આગામી વર્ષ માટેના વિવિઘ પ્રોજકટો અને બજેટની મંજુરી આ૫વામાં આવેલ હતી. આજની આ બોર્ડ મીટીંગમાં શ્રી વિરપ્રતા૫ સિંહ - લખનૌ, શ્રી કૌશલ શર્મા-એમ.પી., શ્રી રામશરણ વર્મા-યુ.પી., શ્રી દિ૫કભાઇ માલાણી, શ્રી પી.વી. કાલરીયા, શ્રીઅભિમન્યુરાય- સેક્રેટરીશ્રી કોરડેટ, શ્રી એ.કે.શર્મા- સીનીયર ઇ.ડી. ઇફકો, શ્રી એન.એમ. ગજેરા-ગુજરાત સ્ટેટ માર્કેટીંગ મેનેજર ઉ૫સ્થિત રહયા હતા
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
