News of Friday, 14th March 2025
જામ ખંભાળીયા દ્વારકા રોડ પર બાઇક પરથી પડી જતા વૃદ્ધ મહિલા નું મોત

જામ ખંભાળિયા (કૌશલ સવજાણી) : જયશ્રીબેન બલભદ્ર નામના 70 વર્ષિય વૃદ્ધ મહિલા બાઇક પર પાછળ બેસી દ્વારકા દર્શન કરવા જતા ઘટના બની : જામ ખંભાળીયામાં કલ્યાણ રાયજી કાકા મંદિરમાં સેવા પુજા કરતા જયશ્રીબેન બલભદ્ર, મોતને ભેટ્યા : મૃતદેહ ને પી.એમ.અર્થે જામ ખંભાળીયા ની સિવિલ હોસ્પિટલ ખસેડાયા
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
