News of Saturday, 15th March 2025
જામનગરમા પીજીવીસીએલનો પોલ અચાનક ધરાશાહી : મચ્છરોના ત્રાસ વચ્ચે લોકો ૨ કલાક અંધારપટમાં રહ્યા

જામનગર:: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રાધે કૃષ્ણના મંદિર પાછળ પીજીવીસીએલ નો પોલ અચાનક ધરાશાહી થઈ ગયો હતો અને સાઈડમાં પાર્ક કરેલી કાર પર ઢળી પડ્યો હતો. મચ્છરોના ત્રાસ વચ્ચે લોકો ૨ કલાક અંધારપટ માં રહ્યા હતા.( તસવીર-અહેવાલ:મુકુન્દ બદિયાણી-જામનગર)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
