<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

વિરપુર -ગોંડલ વચ્‍ચે યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી જીવ દીધો

વાલીવારસ હોય તો રેલ્‍વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૧૫:  વિરપુર રેલ્‍વે સ્‍ટેશનથી ગોંડલ રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે વેરાવ-ગાંધીનગર-સોમનાથ એક્‍સપ્રેસ ટ્રેન આગળ અજાણ્‍યા યુવાને પડતું મુકી આપઘાત કરી લેતાં રાજકોટ રેલ્‍વે પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. મૃતકની ઉમર આશરે ત્રીસ વર્ષની છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો મો. ૯૯૧૩૩ ૭૧૪૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:37 AM IST)