News of Saturday, 15th March 2025
દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ દરમ્યાન : લાખો ભાવિકોની ઉપસ્થિતિ દર્શાવતો આકર્ષક ડ્રોન વ્યુ

દ્વારકા : દ્વારકા તેમજ બેટ દ્વારકામાં કુલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવ્યા હોય તેમની સુરક્ષા અને સલામતી અને સગવડતા કાજે વહીવટી તંત્રે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આ દરમ્યાન મંદિરના ફુલડોલ ઉત્સવમાં ભાવિકોના ઘોડાપુર તેમજ પેનોરેમીક વ્યુ સાથેના આકર્ષક અવકાશી ડ્રોન વ્યુ ખૂબ જ દર્શનીય રહયા હતા. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
