તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Sunday, 16th March 2025
જામનગર ટ્રાફિક શાખા અને આરટીઓ દ્વારા જિલ્લાના સરકારી ડ્રાઈવરોની આંખની તપાસણી
કલેકટર કચેરી ખાતે સિનર્જી કંપનીની મેડિકલ ટિમ દ્વારા આંખોની તપાસણી કરી ચશ્મા બનાવી વિતરણ કરાયું

જામનગર : ટ્રાફિક શાખા જામનગર તથા આર.ટી.ઓ જામનગર દ્વારા કલેકટર કચેરી ખાતે Synergie કંપનીની મેડીકલ ટીમ દ્વારા જામનગર જિલ્લાના તમામ વિભાગોના સરકારી ડ્રાઇવરોની આંખોની તપાસણી કરી ચશ્મા બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
