હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th March 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાં ઘટાડો યથાવતઃ રાત્રે સવારે પવન

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાં ઘટાડો યથાવત છે. જો કે મોડી રાત્રીના અને વહેલી સવારે પવન ફુંકાયો હતો. જેના કારણે ગરમીમાં રાહત અનુભવાઇ હતી. બપોરના સમયે તડકાના કારણે ઉનાળાની વધુ અસર વર્તાઇ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦, મહત્તમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ પ૮ ટકા, પવનની ગતિ પ.ર કિ. મી. રહી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
