<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

અકિલા ન્યુઝ : જામનગર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્રકુમાર શાસ્ત્રીનું જામનગર એરપોર્ટ પર આગમન, જામનગર એરપોર્ટથી રિલાયન્સના વનતારાની મુલાકાતે જવા રવાના થયા હતા, એરપોર્ટ ખાતે ભક્તજનોએ બાબા બાગેશ્વરના આશીર્વાદ મેળવ્યા હતા. : જુઓ વિડિયો

(12:16 PM IST)