News of Tuesday, 18th March 2025
અમરેલી ભાજપ અધ્યક્ષનું સન્માન

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લા ભાજપના અધ્યક્ષ અતુલભાઇ કાનાણીજી એ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાના સાવરકુંડલા સ્થિત જનસેવા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત કરાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સુરેશ પાનસુરીયા અને મિત્ર મંડળ દ્વારા નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીનું અભિવાદન કર્યુ હતું.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
