<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ટંકારાના સરાયામાં માતાજીના મંદિરમાં તસ્‍કરોએ બુટ પહેરીને ચોરી કરી : ભારે રોષ

 

ટંકારા તાલુકાના ટંકારા લીતપુર રોડ ઉપર આશરે ૧૦ કિલોમીટર આવેલ સરાયા ગામે રવિવારે રાત્રિના બે વાગ્‍યાના અરસામાં બહુચર માતાજીના મંદિરમાં તસ્‍કરો ખાબકયા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્‍યા છે. જેમાં આરોપી તસ્‍કરો બુટ પહેરીને માતાજીના સિંહાસન પાસે ચડી જાય છે અને છતર સહિતની ચોરી કરી જાય છે

(2:06 PM IST)