<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ભાવનગર બોર તળાવમાં મહિલાનો મૃતદેહ મળ્‍યો

ભાવનગર તા.૧૯: શહેરના ગૌરીશંકર સરોવર (બોર તળાવ) માં એક મહિલા ની લાશ તરતી હોવાની જાણ ફાયર બ્રિગેડને થતા તુરંત જ ફાયર સ્‍ટાફે બનાવ સ્‍થળે દોડી જાય પાણીમાંથી મહિલાની મળતદેહને બહાર કાઢી બોર તળાવ પોલીસને સુપ્રત કર્યો હતો. મરનાર શહેરના ઘોઘા જકાતનાકા શિવાજી સર્કલ પાસે રહેતા રેખાબેન ઘનશ્‍યામભાઈ સરવૈયા ઉ.વ.૪૮ હોવાનું જાણવા મળેલ છે.  પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:25 PM IST)