<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

દ્વારકા મીઠાપુર ભાટીયામાં પોલીસનું ચેકીંગ

 

દ્વારકાઃ દ્વારકા ઓખા મીઠાપુર ભાટિયા વગેરે વિસ્‍તારમાં પોલીસ દ્વારા રાત્રીના ચેકીંગ હાથ ધરાયું છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને નાયબ પોલીસ અધિકારી સાગર રાઠોડની સૂચના થી સમગ્ર ઓખા મીઠાપુર ભાટિયા કલ્‍યાણપુર વિસ્‍તારમાં પોલીસ દ્વારા રાત્રીના હાઇવે રોડ અનેક હોટલમાં રેસ્‍ટોરન્‍ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું.હાઇવે રોડ પર કોઇ કેફી પીણું પી ને ડ્રાયવનું મશીન દ્વારા ચેકીંગ કાળા કાચ વાડી ગાડીના કાળા કાચ ઉતરાવામાં આવ્‍યા નિયમ ભગ કરતા વાહનો ડિટેયન કરવામાં આવ્‍યા હતા. રોમીયોગીરી આવરા તત્‍વો પર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડ અને નાયબ પોલીસ  અધ્‍યક્ષ સાગર રાઠોડે લાલ આંખ કરી છે. (અહેવાલઃ વિનુભાઇ  સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા) 

(11:40 AM IST)