<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી

 

વેરાવળઃ ગુજરાતના ગૃહ રાજ્‍યમંત્રી  હર્ષ સંઘવી  સોમનાથ ખાતે બીચ ફેસ્‍ટિવલના ઉદઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવના દિવ્‍ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો જલાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્‍ય પર શ્રી મહાદેવની કળપા માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્‍ટ તરફથી જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડાએ ગૃહ રાજ્‍યમંત્રી  હર્ષ સંઘવીનું સન્‍માન કર્યું હતું અને તેમને શ્રી સોમનાથ મહાદેવનું સ્‍મળતિ ચિホ તથા પ્રસાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.(તસ્‍વીર-અહેવાલઃ દિપક કક્કડ -વેરાવળ)

(11:52 AM IST)