તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
હાપા યાર્ડમાં ર૭ હજાર ગુણી જીરાની આવક

જામનગર : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં ગત રાત્રીના ૮:૦૦ વાગ્યાથી સવારે ૮:૦૦ વાગ્યા સુધી જીરૂ ની આવક બોલવામાં આવેલ જેમાં જીરું ભરેલા ૨૫૦ વાહનો અને અંદાજીત ૧૭૦૦૦ ગુણી જીરું ની આવક થયેલ છે. આ જીરૂ ની આવક હાપા યાર્ડ ની અત્યારસુધી ના ઇતિહાસ ની સૌથી વધુ આવક છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
